Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઉનાઃ માછીમાર પરિવારને સહાય

 ઉનાઃ તાલુકાના રાજપરા બંદર ગામે માછીમાર પરીવારને ૨ લાખ રૂપિયા જાફરાબાદ તાલુકાના ધારાબંધર ગામનાં આગેવાનો અને બોટ માલિક ગઢીયા ચીનાભાઈ માંડણભાઈ દ્વારા સ્‍વ. યોગેશભાઈના પત્‍નિ કવિબેન સોલંકીને ચેક અર્પણ કરવામાં આવ્‍યો તે તસ્‍વીર.

(9:50 am IST)