Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

શ્રી સોમનાથ મહાદેવને રૂષિદર્શન શ્રૃંગાર

શ્રાવણ સુદ પાંચમના દિવસે શ્રી સોમનાથ મહાદેવને સાયં ઋષિદર્શન શ્રૃંગાર કરવામાં આવેલ હતો. જેનો મોટી સંખ્‍યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.(તસ્‍વીર-અહેવાલ : દિપક કક્કડ-(વેરાવળ) દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(10:23 am IST)