Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જામનગર બ્રાસ ફાઉન્‍ડ્રી એસો.ના બિનહરીફ હોદ્દેદારો

જામનગર : ઔદ્યોગિક સંસ્‍થા બ્રાસ ફાઉન્‍ડ્રી એસોસીએશનના વર્ષ ૨૦૨૨-૨૫ના વર્ષ માટેના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવેલ. જેમાં સતત છઠ્ઠી ટર્મ માટે કરશનભાઇ જી.ટીંબડીયાની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ જ્‍યારે લાખાભાઇ એમ.કેશવાલા-ઉપપ્રમુખ, સવજીભાઇ એસ.તરાવીયા-મંત્રી,હસમુખભાઇ જી.સંઘાણી-સહમંત્રી, બાવનજીભાઇ જી. દોમડીયા -ખજાનચી, રમેશભાઇ એચ.પણસારા-ઓડીટર, તથા જેન્‍તીભાઇ ટી. ટીંબડીયા એડીટર તરીકે બિનહરીફ વરાયા હતા. (તસ્‍વીરઃ વિશ્વાસ ઠક્કર) 

(10:24 am IST)