Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જૂનાગઢઃ મોટી ગોપમાં ગોપનાથ મહાદેવનો પૂ.જેન્‍તિરામબાપાની ઉપસ્‍થિતીમાં લઘુરૂદ્રાભિષેક મહાપુજા

જૂનાગઢ : જામનગરના વસરા પરિવારના સુરેશભાઇ તથા પ્રવિણભાઇ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ મોટી ગોપ ગોપનાથ મહાદેવનો ભવ્‍ય લઘુરૂદ્રાભિષેક શિવમહાપુજા યોજાઇ હતી. જેનાં ધુનડા સતપુરણધામ આશ્રમમાં સંસ્‍થાપક સંતશ્રી પૂ. જેન્‍તિરામબાપાઅ ઉપસ્‍થિત રહી વસરા પરિવારને આશિર્વાદ આપેલ. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:28 am IST)