Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઉનાના શિવાલયોમાં ઘી પુજા અને દીપમાળા

ઉનાઃ પવિત્ર શ્રાવણ માસના પેલા સોમવારે શિવાલયોમાં શિવભકતો દ્વારા વિવિધ પ્રકારની ધાર્મિક પુજાઓ કરી અને દર્શનો લાભ લીધો હતો. ગિરગઢડા તાલુકાના મંદિર દ્રોનેશ્વર આજે ઘીનિપુજા તો ઉના ૐ કારેશ્વર  મંદિરે ઘીની પૂજા અને દીપમાલાના દર્શન જોવા મળ્‍યા હતા પ્રાચી પૃથ્‍વેશ્વર મહાદેવને પુષ્‍પનો શ્રૃંગાર ભાવિકો દર્શનાર્થે ઉમટયા સુપ્રસિધ્‍ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે પૂર્વવાહિતી સરસ્‍વતી નદીનાં કિનારે બિરાજમાન પૃથ્‍વેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પુષ્‍પોનો શ્રૃંગાર કર્યો હતો. આ દર્શનનો મોટી સંખ્‍યામાં ભાવી ભકતોએ દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. મહાદેવના વિવિધ દર્શન કરાવતી તસવીરો.

(10:35 am IST)