Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મોરબી તાલુકા પîચાયત ખાતે લમ્પી વાયરસના ૬૪૦૦ ડોઝ ફાળવાયા

મોરબી તાલુકા પîચાયત ખાતે લમ્પી વાયરસના ૬૪૦૦ ડોઝ ફાળવવામાî આવ્યા છે. જેમાî તાલુકા પîચાયતના સભ્યો તથા વિવિધ પદાધિકારીઓ હાજર રહ્ના હતા. જેમાî મોરબી તાલુકા પîચાયતના ­મુખ રમાબેન કાનજીભાઈ ચાવડા, કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવ,ર સામાન્ય ન્યાયસભાના ચેરમેન હîસાબેન સોલîકી, મોરબી તાલુકા ભાજપ ­મુખ અરવિîદભાઈ, ભાજપ અગ્રણી વિક્રમસિîહ ઝાલા, તાલુકા પîચાયતના સદસ્ય સોલîકી લાલજીભાઈ મૂળજીભાઈ, ટીડીઓ મોરબી દીપાબેન કોટક, હિસાબનીશ અધિકારી સાવનભાઈ રાજપર, ઍટીડીઅો મોરબી વિપુલભાઈ જીવાણી અને પશુપાલન નિયામક ડોક્ટર કે આર કટારા સહિતના પદાધિકારીઓ હાજર રહ્ના હતા. પશુમાî લમ્પી સ્કિન ડીસીઝના લક્ષણો જણાય તો તરત જ ૧૯૬૨ હેલ્પ લાઈન નîબરનો કે નજીકના પશુ દવાખાનાનો સîપર્ક કરવા મોરબી જિલ્લા વહિવટીતîત્ર તેમજ નાયબ પશુપાલન નિયામકશ્રી કટારા દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે.

(12:01 pm IST)