Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

નાગપંચમીના દિવસે જુથળ ગામે સાક્ષાત્કાર નાગદેવતાના દર્શને લોકો ઉમટી પડ્યા

માળિયા હાટીના,તા.૩ઃ જુથળ ગામે આવેલ નાગદેવતા મંદિર ખાતે આજે નાગપંચમીના દિવસે ઉજવણી કરવામાં આવી હતી. તે સમયે અચાનક મંદિર પરિચરમાં સાક્ષાત્કાર નાગદેવતા ના દર્શન થતા અને નાગદેવતા દેખાતા દર્શન કરવા માટે લોકોની ભીડ જોવા મળી હતી
આજે સવારથી જુથડ ગામે મોટી સંખ્યા માં બહેનો નાગ પાંચમ નિમિતે નાગ  દેવતાના મંદિરે પૂજા અર્ચન કરવા ગયા હતા  બહેનો નો ભાવ. જોયને નાગ દેવતા  દર્શન આપવા પધાર્યા હતા.લોકોના ટોળે ટોળા દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

(11:42 am IST)