Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મોરબી મેડિકલ કોલેજ માટે સમીક્ષા બેઠક યોજતા મîત્રી મેરજા

મોરબીઃ રાજયમîત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી મેડિકલ કોલેજ માટેની સમીક્ષા બેઠકનુ કલેક્ટર કચેરીના સભાખîડ ખાતે બેઠકનુ આયોજન કરવામાî આવ્યુî હતુ. આ તકે શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર, પîચાયત (સ્વîતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમîત્રી બ્રિજેશભાઈ મેરજાઍ જણાવ્યુ હતુ કે, કોલેજ માટે વધુ જમીન ફાળવવામાî આવે ઉપરાત બિલ્ડીગ બનાવતી વખતે પણ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાî રાખીને આયોજન કરવામાî આવે તે ખૂબ જરૂરી છે. ­થમ વર્ષના આયોજનની તમામ વિગતો મેળવી મîત્રીઍ હોસ્ટેલની રીપેરીગની કામગીરી ઝડપી કરવા પણ સૂચના આપી હતી. આ બેઠકમાî જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર ઍન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.ઍ. ઝાલા, જી.ઍમ.ઈ.આર.ઍસ. મેડિકલ કોલેજ- મોરબીના ઇન્ચાર્જ ડીન નિરજકુમાર વિશ્વાસ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેર ઝાલા, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સîદીપસિîહ ઝાલા, ઍલ.ઈ.કોલેજના ­તિનિધિ, મોરબી સિવિલ હોસ્પિટલના સુ­ટેન્ડન્ટ દુધરેજીયા સહિતના અધિકારી ઉપસ્થિત રહ્ના હતા.

(11:46 am IST)