Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગોંડલ જમના સાહેબની હવેલીમાં હિંડોળા દર્શન

 ગોંડલ : સ્‍ટેશન પ્‍લોટમાં આવેલી જમના સાહેબની હવેલીમાં શાકભાજીના કલાત્‍મક હિંડોળા શણગાાર કરવામાં આવેલ. હિંડોળા મુખ્‍યાજી ઉમંગભાઇ ઠાકર દ્વારા શણગારવામાં આવેલ. આ હિંડોળાના દર્શન કરી વૈષ્‍ણવો ભાવ વિભોર થઇ ગયા હતા. આ હવેલીમાં રોજ અવનવા હિંડોળાના શણગાર કરી ભાવિકો આનંદ પામે છે.(તસ્‍વીર-અહેવાલ : અશોક જોષી ગોંડલ)

(12:09 pm IST)