Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઝલાવાડના ૩ શખ્‍સો પાસા હવાલે

વઢવાણ, તા.૨: પ્રોહીબીશન જુગારની પ્રવૃતી કરનાર કુલ-૩ ઇસમોને પાસા

હેઠળ ધકેલાયાા છે. લીંબડી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાાં જુગારનો અખાડો ચલાવવાની અસામાજીક પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમ દીલીપભાઇ ઉફે દદલો પ્રતાપભાઇ ઉફે પથાભાઇ ડણીયા ચુ.કોળી રહે.લીંબડી કાંસારા બજાર, તા.લીંબડીᅠ

વાળા વિરૂધ્‍ધ, જોરાવરનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાાં વીદી દારૂની હેરાફેરી, વેચાણ, કટીંગ જેવીᅠ અસામાજીક પ્રવૃત સાથે સંડોવાયેલ ઇસમ મિેન્રતસિંહ ઉફેજુવાનતસિંહ મોબતસવાં ગભાઇ ગોદહલ કારડીયા રાજપતુ ઉવ.૨૩ રહે. વસ્‍તડી તા.વઢવાણ વાળા વિવિધ પાસા વોરન્‍ટની બજવણી કરી સેન્‍ટ્રલ જેલ લાજપોર સુરત હવાલે કરેલ છે. નાની મોલડી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં વિવિધ દારૂની હેરાફેરી, વેચાણ, કટીંગ જેવી અસામાજીક પ્રવૃત સાથે સંડોવાયેલ ઇસમ જયસુખભાઇ ઉફે જેસો વલ્લભભાઇ દેવજીભાઇ વાટીયા ત.કોળી ઉવ.૩૦ રહે.બરાવદર તા.જસદણ  હાલ રહે.બસ સ્‍ટેન્‍ડ રોડ, મસ્‍જીદ વાળી, ચોટીલા વાળા તવરૂધિત પાસા વોરન્‍ટની બજવણી કરી સેન્‍ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે રવાના કરેલ છે.

(12:05 pm IST)