Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

વાંકાનેર ટોલનાકા પાસે શાકભાજીની આડમાં લઈ જવા તો દસ કિલો ગાંજો ઝડપાયો

( મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૩ :વાંકાનેર ટોલનાકા પાસે શાકભાજીની આડમાં લઈ જવા તો દસ કિલો ગાંજો ઝડપાયો છે. મોરબી એલસીબી અને એસ ઓ જી તમે દરોડો પાડયો હતો અને વાહનને અટકાવતા શાકભાજીની આડમા ગાંજો લઈ જતા લક્ષ્મીપરા વિસ્તારમાં રેતા નુર મામદ મકવાણા અને તેની બહેન જુબેદા ની ધરપકડ કરાય છે.

(5:50 pm IST)