Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પોરબંદરના માધવપુર અને પાત્રા વચ્ચે દરિયાકાંઠે તણાય આવેલા 22 શંકાસ્પદ પેકેટો નશીલા પ્રદાર્થ હોવાની ચર્ચા : એફએસએલને ચકાસણી માટે મોકલાયા

પોરબંદર : માધવપુર ( ઘેડ ) અને પાત્રા વચ્ચે દરિયાકાંઠે તણાય આવેલા શંકાસ્પદ 22 પેકેટો મળી આવેલ છે, આ પેકેટો નશીલા પદાર્થના હોવાની ચર્ચા છે, આ પેકેટો એફએસએલ ને ચકાસણી માટે મોકલી આપેલ છે

 

(8:04 pm IST)