Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ભાવનગરમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા: 2 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા

હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 176 રહેવા પામી

( વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર : ભાવનગરમાં આજે કોરોનાના વધુ 24 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં 18 અને ભાવનગર ગ્રામ્યમાં  6 કેસ નોંધાયા છે. આજે ભાવનગર શહેરમાંથી એકપણ દર્દી ડિસ્ચાર્જ થયેલ નથી ત્યારે અને ભાવનગર ગ્રામ્ય માંથી 2  દર્દી  ડિસ્ચાર્જ થયેલ છે. હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 176 રહેવા પામી છે

 

(8:27 pm IST)