Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

આટકોટની વીરબાઈ માં કન્‍યાશાળામાં નવરાત્રી મહોત્‍સવ

આટકોટ : વીરબાઈ માં કન્‍યાશાળામાં નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્‍ય રાસ ગરબાની રમઝટ બોલાવી હતી શાળાના શિક્ષકો આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.(તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(12:11 pm IST)