Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કચ્છના અબડાસા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાન નો પ્રારંભ : પ્રધ્યુમનસિંહ જાડેજાએ પોતાના ગામ મોટી વિરાણીમાં : કોંગ્રેસના ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીએ નખત્રાણામાં મતદાન કર્યું

ભુજ:::કચ્છના અબડાસા વિધાનસભા બેઠકની આજે પેટા ચુંટણી યોજાઈ છે જેમાં  ભાજપના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાએ પોતાના ગામ મોટી વિરાણીમાં  મતદાન કર્યું હતું જ્યારે  કોંગ્રેસના ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીએ નખત્રાણામાં  મતદાન કર્યું હતું.

(9:07 am IST)