Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

માળીયા હાટીના નદી ઉપર ચેકડેમ બનાવ્યો

માળીયા હાટીનાઃ ૧૦૦ જેટલા ખેડૂતોને કાયમી પાણી મળી રહેએ હેતુથી મેઘલ રીવર કોર ગ્રુપ દ્વારા માળીયા હાટીનામાં સમસાન પાસેના ચેકડેમ ઉપર પથ્થરોના ત્રણ ફૂટ ઉંચી અને  લાંબી દિવાલ બનાવી પાણી રોકવા માટેનો લોકફાળાથી બંધ બાંધલો છે. આ બંધ બંધવાથી માળીયા હાટીના નદી ભરપૂર રહેશે એમ શોનીંગભાઇએ જંજિયા જણાવે છે. સરપંચ નટવરસિંહ સિસોદિયા ઠાકરસી ભાઇ જાવિયા, વક્રમાતભાઇ ભલગરીયા નાનજીભાઇ ભલાની,સિરાજભાઇ, જીવનભાઇ અને સોનિંગભાઇ બચુભાઇ જુંજીયા સહિતના મેઘલ રિવ કોર ગ્રુપનાં ભાઇઓએ જહેમત કરી છે. ચેકડેમ બનાવ્યો તે તસ્વીર.

(10:00 am IST)