Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મોરબીમાં હોબાળો : કોંગ્રેસ કાર્યકરોએ મતદાન બંધ કરાવ્યું : બોય્સ સ્કૂલમાં ભાજપ તરફી મતદાન મતદાન કરવાની પત્રિકા વહેંચાતી હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ તરત જ હરકતમાં આવ્યું : પરિસ્થિતિની સમીક્ષા કરીને વિગતો મેળવી રહ્યુ છે.

મોરબીમાં કોંગ્રેસના કાર્યકરોએ મતદાન બંધ કરાવ્યુ હતુ. મતદાન દરમિયાન ભાજપ તરફી પત્રિકા વહેંચાતા કોંગ્રેસના કાર્યકરોએ મતદાન બંધ કરાવ્યું હતું. બોય્ઝ સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું છે ત્યાં ભાજપ તરફી મતદાન કરવા માટેની પત્રિકા વહેંચાતી હતી. આના પગલે ચૂંટણીપંચ તરત જ હરકતમાં આવી ગયું છે અને પરિસ્થિતિની સમીક્ષા કરીને વિગતો મેળવી રહ્યુ છે.

(11:53 am IST)