Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

પોરબંદરમાં કોરાના કેસની રફતાર ધીમી પડીઃ નવા ર પોઝીટીવ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા.૩ :અઠવાડીયાથી  કોરાનાના કેસની ગતિ ધીમી પડી છે કોરાનાના નવા કેસની સંખ્યા ઘટતી જાય છે. નવા ર પોઝીટીવ કોરાનાના આવ્યા છે.કોરાનાના નવા ર પોઝીટીવ શહેરના મીરાનગર અને મહારાજા મીલ વિસ્તારમાંથી આવ્યા છ. ેજિલ્લામાં અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૭૮૬ પહોંચી છે. કોરાનાની સારવારમાં એક દર્દી સાજો થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. સિવિલ હોસ્પિટલમાં હાલ કોરાનાના પ દર્દીઓ સારવારમાં છે.

(12:53 pm IST)