Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ખંભાળિયા નજીક હંસથળના પાટિયા પાસે બે સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત : દ્વારકા દર્શને જતા છત્તીસગઢના પરિવારના ત્રણ સદસ્યોને ઇજા

ખંભાળિયા : આજે સાંજે હંસથલના પાટીયા પાસે છત્તિસગઢથી સ્વિફ્ટ કારમાં દ્વારકા દર્શન તરફ જય રહેલ એક જ પરિવાર ના 3 સદસ્યને દ્વારકાથી નાની ખાવડી તરફ જતી બીજી સ્વીફ્ટ કાર વચ્ચે  અકસિડેન્ટ થયેલું જેમાં છત્તીસગઢના પરિવારના ત્રણ સભ્ય  ડો, અમિત ઉમર 50 2)વિનીતાબેન  ઉમર 28 અને સંજુબેન  ઉમર 30ને ઇજા પાહકહિં હતી જેમાં વિનિતાબેન અને સંજુ બેન બંનેને પગ ના ભાગે ઈજ્જા થયેલ અને તેમને ત્રણેય લોકોને 108 એમ્બલ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી  અને વધુ સારવાર માટે ખંભાળીયા ની દેવભૂમિ હોસ્પિટલ માં લઈ જવા માં આવેલા. હતા બીજી કારમાં એક વ્યક્તિ હતા

(8:21 pm IST)