Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામનગરમાં પાડોસીઓ વચ્ચે બઘડાટીઃ મહિલાની હત્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૪ :.. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ મેદાનમાં પાડોશી વચ્ચે બઘડાટી બોલતા અનિતાબેન અનિલભાઇ ગોહીલના નામના મહિલાનું મૃત્યુ નિપજયું હતું.

આ હત્યાની ઘટનાને પગલે પ્રદર્શન ગ્રાઉન્ડ તળાવ પાસે પોલીસ કાફલો દોડી ગયો છે.અને કયાં કારણોસર માથાકુટ થઇ હતી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:19 pm IST)