Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

વવાણિયાના લાભાર્થીઓના પ્રશ્ને રજૂઆત

મોરબી : વવાણીયા ગ્રામજનોએ તંત્રમાં રજૂઆત કરી જણાવ્યું છે કે ગામના લાભાર્થીઓને સરકારી લાભો યોગ્ય રીતે મળતા નથી. હમેશા ગેરરીતી અને બાળકોને અન્યાય કરવામાં આવે છે તેમજ યોગ્ય માહિતી ના આપીને ઉડાઉ જવાબ આપવામાં આવતા હોય છે વવાણીયા ગામમાં લાભાર્થીઓને યોગ્ય લાભ મળતો નથી. કામકાજ સમય હાજરી પૂરી આપતા ના હતા બે થી વધુ વખત રજૂઆત કરવા છતાં ઉડાઉ જવાબ મળ્યા હોય જેથી સરકાર તરફથી યોગ્ય લાભ લાભાર્થીને મળે તેમજ માલ વિતરણમાં થતો અન્યાય અને ગેરરીતી અંગે યોગ્ય પગલા ભરવા માંગ કરવામાં આવી છે. રજૂઆત કરવામાં આવી તે તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:36 am IST)