Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ખંભાળિયામાં નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના સંભવિત ઉમેદવારનું મતદાર યાદીમાંથી નામ ગાયબ થતાં ઉમેદવારના પગ નીચેથી જમીન સરકી.

ખંભાળિયામાં નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના સંભવિત ઉમેદવારનું મતદાર યાદીમાંથી નામ ગાયબ થતાં ઉમેદવારના પગ નીચેથી જમીન સરકી.ગઈ છે  પોતાના વોર્ડમાંથી ચુંટણી પેલા મતદાર યાદીમાંથી પરિવારના સભ્યોના નામો ગાયબ થવાથી પ્રાંત અધિકારીને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે

પ્રાંત અધિકારી સમક્ષ સંભવિત ઉમેદવારે રજુઆતમાં જણાવ્યું કે તેમનાં વિરોધીઓ દ્વારા મતદાર યાદીમાંથી  ઓનલાઈન ખોટા પુરાવા રજૂ કરી નામ કમી કરવામાં આવ્યું છે ..
વોર્ડ નંબર 4 ના ઉમેદવાર ના પરિવારના સભ્યોના નામો ફરીથી મતદાર યાદીમાં ઉમેરવામાં આવે ત્યાં સુધી વોર્ડ નંબર 4ની ચૂંટણી મુલત્વી રાખવાની  માંગ કરાઈ છે

(10:41 pm IST)