Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સુરેન્દ્રનગરે મહેતા માર્કેટ વિસ્તાર જુગાર ધામ ઝડપાયું

વઢવાણ, તા. ૪ : સુરેન્દ્રનગર મહેતા માર્કેટ કુકડા પ્રેસજીન પુજારા ચેમ્બરમાં   દુકાનમાં   (૧) હાર્દિકસિંહ ધનશ્યામસિંહ ચાવડા, નાડોદા રાજપુત ઉં.વ.૩૨ ધંધો વેપાર રહે. ૮૦ ફુટ રોડ નવરંગ સોસાયટી-૩ શેરી નં. ૨ મુળ રહે.બંજગપુરા તા.લખતર   (૨) શનીભાઇ સંજયભાઇ ઝેઝરીયા, કોળી ઉં.વ.૨૫ ધંધો મજુરી રહે.જોરાવરનગર હનુમાન ચોક પટેલ ભુવન સામે શેરી નં.૨  (૩) મહેશભાઇ ભરતભાઇ મુંજપરા  , ચુ.કોળી ઉં.વ.૨૪ ધંધો મજુરી રહે.વઢવાણ દુધની ડેરી નકલંપરા અણદીમાના ચોકની પાછળની ગલ્લીમાં  (૪) હીતેષભાઇ ઉર્ફે ચીની નટુભાઇ પરમાર  , અનુ.જાતી ઉં.વ.૩૭ ધંધો મજુરી રહે.  સોનાપુર રોડ શેરી નં.૨  (૫) મહેશભાઇ કાળુભાઇ રાઠોડ  , ભરવાડ ઉં.વ.૨૪ ધંધો મજુરી રહે.જોરાવરનગર પટેલ ભુવન સામે હનુમાન ચોક શેરી નં.૧૦  (૬) નીલેશભાઇ ભુપતભાઇ સોલંકી, કારડીયા રાજપુત ઉં.વ.૩૧ ધંધો કલરકામ રહે.   જીનતાન ઉદ્યોગનગર પાછળ મુળચંદ રોડ રાધે રેસીડેન્સી પાસે બંધ હોસ્ટેલ નજીક  (૭) શીણાભાઇ પુનાભાઇ લાંબરીયા  , ભરવાડ ઉં.વ.૪૨ ધંધો મજુરી રહે.  દાળમીલ પાછળ દેવનગર  (૮) જીવણભાઇ પેથાભાઇ ડાભી  , ભરવાડ ઉં.વ.૨૮ ધંધો મજુરી રહે.  દાળમીલ રોડ ખોડીયારપરા શેરી નં.૧  (૯) હીરાભાઇ કાળુભાઇ સિંધવ  , ભરવાડ ઉં.વ.૩૨ ધંધો મજુરી રહે.  દાળમીલ રોડ ખોડીયારપરા શેરી નં.૨  (૧૦) અબ્દુલશા અમીરશા ફકીર  , દિવાન ફકીર ઉં.વ.૪૩ ધંધો મજુરી રહે.  ખોડીયારપરા શેરી નં.૧  (૧૧) રવીભાઇ છેલાભાઇ ગરીયા  , ભરવાડ ઉં.વ.૩૦ ધંધો ચાની હોટલ રહે.  નવા જંકશન રોડ શકિતપરા શેરી રૃખડીયા હનુમાનજીના મંદીર પાસે   જુગાર રમી મોબાલઇ ફોન નંગ-૧૦ કિં.રૃા.૪૧,૦૦૦/- એમ મળી કુલ રૃા.૮૫,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કર્યા બાબત. તપાસ પો.હેડ કોન્સ.  ડી.જે.વાઘેલા  કરે છે.

(11:53 am IST)