Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

હરિયાણામાં યુવતીની હત્યા પ્રશ્ને આવેદન

વઢવાણઃ સુરેન્દ્રનગર રાજપુત કરણી સેના દ્વારા જીલ્લા કલેકટરને પત્ર પાઠવી હરીયાણાના વલ્લભગઢ ખાતે હિન્દુ સમાજની દિકરી નિકીતા તોમરની હત્યારાઓને ફાંસીની સજા આપવવા માંગણી કરેલ તે પ્રસંગની તસ્વીરમાં કરણીસેનાના આગેવાનો નજરે પડે છે.

(11:23 am IST)