Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આજે આગની મોટી દુર્ઘટના ટળી : ગેસ સિલિન્ડરમાં આગ હિંમત કરીને ગેસના બાટલા ને બહાર કાઢી નાખ્યો

ખંભાળિયા:: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આજેે આગની મોટી દુર્ઘટના ટળી હતી.

 આજે જડેશ્વર રોડ ઉપર મેઘજી પેથરાજ છાત્રાલય સામે કોળી સમાજ આવેલા છે ત્યાં અશોકભાઈ વાઘેલા ને ત્યાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતાં અને પ્રસરતા જોરદાર લાગેલ હતી હિંમત કરીને એ ગેસના બાટલા ને બહાર કાઢી નાખતા બાટલા ની આગ કાબુમાં આવેલ હતી.

       જાણ થતાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હાલના ઉપપ્રમુખ પી.એમ.વાય ગઢવી તેમજ લતા ના કોળી સમાજના આગેવાનો તેમજ પાલાભાઈ ગઢવી ગુજરાતી ફાયર ફાઈટર સ્ટાફ સાથે તાત્કાલિક આવી ગયેલ હતા સદ્દનસીબે આગ સંપૂર્ણ માં સંપૂર્ણ કાબૂમાં આવી ગયેલ હતી કોઇ મોટી દુર્ઘટના બની ન હતી.

(3:36 pm IST)