Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

બાબરામાં ઇદની પ્રેરક ઉજવણી

 બાબરાઃ હીન્‍દુ મુસ્‍લિમ એકતાના હિમાયતી એવા હારુનભાઇ મેતર દ્વારા ઇદના પવિત્ર તહેવાર નીમીતે પક્ષીઓના માળા તથા પક્ષીઓને પાણી પીવા માટેના સ્‍ટેન્‍ડ વૃક્ષો પર બાંધી સાચા અર્થમા ઇદની ઊજવણી કરાઇ હતી. આ તકે સામાજીક કાર્યકર તેજસ તન્ના , રાજુભાઇ રાઠોડ ,મુન્નાભાઇ જલવાણી, ઇરફાનભાઇ અગવાન ,અફઝલભાઇ બોળાતર, અમનભાઇ સૈયદ, સમીરભાઇ અગવાન, રવીભાઇ હીંગુ, વગેરે હીન્‍દુ મુસ્‍લિમ યુવાનોએ ભાઇચારાથી ઇદની ઊજવણી કરી હતી તે તસ્‍વીર.

(10:10 am IST)