Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

જૂનાગઢ ખેલ મહાકુંભ દોડમાં જિલ્લા કક્ષાએ ખાંભલા યુગ પ્રથમ નંબરેઃ

 જૂનાગઢ : ખેલ મહાકુંભમાં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢની માનસ સ્‍કૂલના વિદ્યાર્થી યુગ ભરતભાઇ થાંભલાએ ૧૦૦મીટર ૨૦૦ મીટર દોડમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કરેલ છે. જે બદલ શાળા સંચાલક કરશનભાઇ જાડેજા તથા આચાર્ય તેમજ કોચ અશ્વિનભાઇ ઠુંમર સહિતના યુગનને અભિનંદન પાઠવ્‍યા છે. યુગના પિતા ભરતભાઇ ખાંભલા જૂનાગઢ પોલીસમાં ફરજ બજાવે છે. (અહેવાલ :વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(1:54 pm IST)