Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ધોરાજી : ચરેલ ગામે આંગણવાડીનું ભૂમિપૂજન

ધોરાજી : નારી ગૌરવ દિવસ નિમિતે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના અંતગર્ત જામકંડોરણા તાલુકાના ચરેલ ગામમાં આંગણવાડીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યુ હતું આ તકે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ધ્રુપાલસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, હરસુખભાઇ પાનસુરીયા, ખીમજીભાઇ બગડા, લીલાભાઇ ભંડેરી, ગૌતમ વ્યાસ, સુરેશભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ મહામંત્રી સિધ્ધરાજસિંહ જાડેજા,  યુવા ભાજપ મહામંત્રી સમજુભા ચુડાસમા, અશોકસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, સંજયભાઇ અગ્રાવત મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર બાબારીયા -ધોરાજી)

(11:53 am IST)