Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

રફાળામાં ૧૦૮એ ડિલીવરી કરાવી

 આટકોટ : રાજકોટના રફાળા ગામથી વિપુલભાઈએ પોતાની વાડીમાં મજુરી કામ કરતા હિતેશભાઈના પત્ની સરેંગાબેનને ડિલિવરી નો દુઃખાવો થતા ૧૦૮ને જાણ કરતા રાજકોટ ગ્રીનલેન્ડ લોકેશન  ૧૦૮ ને કોલ મળતા પાઇલોટ વિશ્વજીતભાઈ ફૂૃદ્દ ડો ભાવેશભાઈ વાઢેર રફાળા ગામ વાડી વિસ્તાર મા પોચતા ત્યાંજ સરેંગાબેન ને વધારે દુઃખાવો થતા ત્યાં વાડી માજ ડીલેવરી કરવાની જરૃર પડતા ત્યાંજ ડીલેવરી કરાવી દીકરાનો જન્મ થયા બાદ બાળકને ઓકિસજ નોર્મલ કરતા ઓછુ હોવાથી ૧૦૮ ના ડૉકટર રવી ચાવડાની એડવાજ મુજબ તેને ઓકિસજન આપી અને  મધરને પણ ઇન્જેકશન અને બાટલો ચડાવી અને કુવાડવા સરકારી હોસ્પીટલમાં દાખલ કરેલ છે હાલમાં માતા અને બાળક બંનેની તબયત સારી છે તેમણે ૧૦૮નો આભાર માન્યો હતો. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(1:32 pm IST)