Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

જામકંડોરણામાં તાલુકા નિવૃત કર્મચારી મંડળની સાધારણ સભા

વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવ્‍યા તેમજ પેન્‍શનરોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૬: તાલુકા નિવૃત કર્મચારી મંડળની. વાર્ષિક સાધારણસભા. ઈન્‍દીરાનગર પ્રાથમિક શાળા ખાતે મળી હતી આ. સાધારણસભામાં નિવૃત ડર્મચારી મંડળના મંત્રી મુડિતભાઈ આર.કોઠારીએ મંડળના વાર્ષિક હિસાબો. રજુ કર્યા. હતા. મંડળના પ્રમખ ધર્મન્‍દૂભાઈ ગોસ્‍વામીએ. દરેક સભ્‍યોનું શબ્‍દોથી સ્‍વાગત કર્યું હતું આ સભામાં ધોરાજી, ઉપલેટા,ગોંડલ,રાજકોટ તેમજ જનાગઢ તાલુકાના નિવૃત કર્મચારી મંડળના હોદેઠારોએ હાજરી આપી હતી અને પેન્‍શનરોને લગતા પ્રશ્નોની. ચર્ચા વિચારણા તેમજ માર્ગદર્શન આપ્‍યું હતું આ સાધારણસભામાં જામકંડોરણા તાલુકાના. નિવૃત કર્મચારી મંડળના. સભ્‍યોએ. હાજરી આપી હતી આ. સભાનું સંચાલન જે.પી.પરમારે કર્યું હતું.

(11:53 am IST)