Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

હિરેન કલોલાનો આજે જન્‍મદિવસ : ૩૯માં વર્ષમાં પ્રવેશ

સરધાર પીજીવીસીએલના નાયબ ઇજનેર

રાજકોટ, તા. ૬ : સરધાર પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર અને કાયદે આજમની છાપ અને બહોળો મિત્ર વર્તુળ ધરાવતા  હિરેન કલોલા નો આજે ૩૮મો જન્‍મ દિવસ છે.. હિરેન કલોલા, BE elect, PGDOM,MBA, ACPDM,LLB, LLM અને Ph.D. જેવી ઉચ ડિગ્રી ધરાવે છે તેમજ વિદ્યુત કર્મચારી ઉત્‍કર્ષ મંડળના ઝોનલ સેક્રેટરી, વિદ્યુત કર્મચારી સરાફી અને ધિરાણ મંડળી, રાજકોટ, વાણંદ સમાજ કર્મચારી મંડળ અને હિન્‍દુ જાગરણ મંચના કારોબારી સભ્‍ય તેમજ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના સ્‍થાયી સભ્‍ય છે. તેમજ સંઘના રંગે રંગાયેલા ઉચ્‍ચ સ્‍વયંસેવક છે. હિરેન કલોલા ૮૮૬૬૬૨૦૭૧૭ ઉપર શુભેચ્‍છા વરસી રહી છે.

(12:24 pm IST)