Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

જુનાગઢમાં કે.ડી.પંડયાનું અભિવાદન કરતા જ્ઞાનવત્‍સવ સ્‍વામી

જુનાગઢ : જીલ્લા સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને નોબલ સ્‍કુલના સંચાલક કે.ડી.પંડયાનું પુ. જ્ઞાનવત્‍સલ સ્‍વામીના હસ્‍તે બહુમાન કરાયુ હતુ. બીએપીએસ વિદ્યાલયના લોકાપર્ણ પ્રસંગે  સામાજીક અને ધાર્મિકક્ષેત્રે ઉમદા પ્રદાન તથા છેલ્લા સાડા ત્રણ દાયકાથી વિદ્યાર્થીઓને સંસ્‍કાર સાથે ગુણવતાસભર શિક્ષણ આપવા બદલ પુ.જ્ઞાનવત્‍સલ સ્‍વામીએ ફુલહારથી અભિવાદન કરી આશિર્વાદ પાઠવ્‍યા હતા. આ તકે બીએપીએસ અક્ષર મંદિરના કોઠારી સાધુ વિનયદાસ સ્‍વામીએ પણ આર્શિવાદ આપ્‍યા હતા. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા)

(12:26 pm IST)