Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ભાવનગરમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો : કાળીયાબીડ વિસ્તારમાં 51 વર્ષીય મહીલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોના સંક્રમિત થયેલ મહિલાએ પણ વેક્સીનના બંને ડોઝ લીધા હતા

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતી 51  વર્ષીય મહીલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ બે દિવસ પહેલાં જ ભાવનગરમાં કોરોના નો એક કેસ નોંધાયો હતો. આ સાથે હવે ભાવનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની એક્ટિવ દર્દી ની સંખ્યા 2 એ  પહોંચી છે .આજે કોરોના સંક્રમિત થયેલ મહિલાએ પણ વેક્સીનના  બંને ડોઝ લીધા છે.

 

(8:22 pm IST)