Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીમાં બાલ કેન્‍દ્ર પ્રશિક્ષણ વર્ગઃ

પ્રભાસ પાટણઃ સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીમાં કાલ સુધી મહિલાઓ માટે બાલકેન્‍દ્રપ્રશિક્ષણવર્ગ યોજાયો હતો. જેનાં ઉદ્‌ઘાટન સમારોહમાં કુલપતિ ડો. લલિત પટેલ, મુખ્‍ય અતિથિઓ ઓમપ્રકાશ જાટ, ડો. વેંકટરમણ મૂર્તિ, કૃષ્‍ણપ્રસાદ નિરૌલા, ડો. દશરથ જાદવ, ડો. પૅકજ ત્રિવેદી, જિતેન્‍દ્ર બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. જેમૉ ગુજરાતમાંથી ૬૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. (તસ્‍વીરઃ અહેવાલઃ દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:41 am IST)