Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

રાજુલામાં મકાન રીપેર કરતા વિજ શોક લાગતા મૃત્‍યુ

રાજુલા, તા. ૬ : નજીક માં વરસાદ ની મોસમ આવી રહી હોય ત્‍યારે બીડી કામદાર માં દિલાભાઈ ભીખાભાઈ જાદવ નામના યુવાન તેમના મિત્રના ઘરે મકાન  રિપેર કરી રહિયા હતા ત્‍યારે આ યુવાનને  ઉપર નીકળતી જી. ઈ.બી. ઇલેવન લાઈનમાંશોટ લાગતા તેને રાજુલા હોસ્‍પિટલે લાવવામાં આવેલ ત્‍યારે ફરજ પરના ડોકટરે તેને મળત જાહેર કરેલ.

ઉપરોક્‍ત ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડેલ ઉપરોક્‍ત ઘટના ની જાણ રાજુલા પોલીસ ને થતાં આં બાબતે વધુ તપાસ કરી રહેલ છે કે આ ઘટના કેવી રીતે બની. 

(12:20 pm IST)