Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ધ્રોલ એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કુલનું એચ.એસ.સી.નું ઝળહળતું પરિણામ

ધ્રોલ : એચ.એસ.સી. બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. જેમાં એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કુલના ધ્રોલના કુલ ૧૩૬ નિયમીત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૧ર૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી ૧રઢ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતાં શાળાનંુ પરિણામ ૯પ.ર૪ ટકા અને કુલ પર ૮૮.ર૪ ટકા આવેલ છે.

જેમાં કણજારીયા માનસી બી.૬ર૮ ગુણ, ૯૯.૩૩ પીઆર સાથે પ્રથમ, જાડેજા અંજલીબા વી.એન.હડીયલ સિધ્ધીએ ૬૧ર ગુણ ૯૮.પર સાથે દ્વિતીય, હડિયલ રિધ્ધિ એમ.એન.પરમાર જયની એચ.૬૦૭ ગુણ, ૯૮.૧૯ પીઆર સાથે તૃતીય નંબર પર આવેલ સંસ્થાના ચેરમેન ધર્મેશભાઇ મહેતા ટ્રસ્ટી મંડળ, સંસ્થાના સેક્રેટરી, સુધાબેન ખંઢેરીયાએ શાળાના આચાર્ય નીતાબેન રામાનુજ અને શાળાના સ્ટાફગણને તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે. ઉચ્ચ પરિણામ મેળવી વિદ્યાર્થીઓએ શાળા ગામ પોતાનું નામ કુટુંબનું ગૌરવ વધારેલ છે.

(1:41 pm IST)