Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 28 કેસ પોઝીટીવ : 17 પુરુષો અને 11 મહિલાઓ કોરોનાની ઝપટે

દિગ્વિજ્યપ્લોટ ,હવાઈ ચોક,કૃષ્ણનગર ,પત્રકાર કોલોની,રણજીતસાગર રોડ પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા

જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે સાંજે વધુ 28 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં  17 પુરુષો અને 11 મહિલાઓ કોરોનાની ઝપટે ચડ્યા છે જામનગરના  દિગ્વિજ્યપ્લોટ ,હવાઈ ચોક,કૃષ્ણનગર ,પત્રકાર કોલોની,રણજીતસાગર રોડ પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા છે 

(11:13 pm IST)