Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જસદણ નજીક બળધોઇ ડુંગરનું સૌંદર્ય મહેકી ઉઠ્યું

જસદણ -આટકોટ : જસદણ તાલુકા બળધોઇ ગામના ખોડિયાર મંદિરનો ડુંગર કુદરતની મેઘવર્ષાને કારણે મહેકી ઉઠ્યો છે. રાજકોટ ભાવનગર હાઇવે પર આ ડુંગરનું સૌદર્ય હજ્જારો વાહન ચાલકો અને મુસાફરી કરતા લોકો મન ભરી માણે છે. (તસ્વીર-અહેવાલ : હુસામુદ્દીન કપાસી-જસદણ, કરશન બામટા -આટકોટ)

(11:08 am IST)