Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ગાંધીધામમાં પાલિકાના ગટરના પ્લાન્ટમાં પડી જતા બે લોકોના મોત : મજૂરને બચાવવા જતા સુપરવાઇઝરનું પણ મૃત્યુ :અરેરાટી

ગાંધીધામ બસ સ્ટેશનની બાજુમાં નગરપાલિકાના ગટરના પ્લાન્ટમાં સિદ્ધાર્થ એસોસિએશનના એક સુપેરવાઇઝર મુકેશ ડાયાભાઈ ચાવડા (ઉમર-30 ) અને એક મજૂર ગુરુપ્રસાદ( ઉંમર-20) નું પ્લાન્ટમાં પડી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

ગુરુપ્રસાદ પડી જતા એમને ઇમરજન્સીમાં બચાવવા પડી જતા સાથે સાથે સુપેરવાઇઝર મુકેશભાઈનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

(5:47 pm IST)