Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 76 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ,માણાવદરમાં 3 કેસ,કેશોદ અને મેંદરડામાં 2-2 કેસ નોંધાયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 76 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે,

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 15 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ, ,માણાવદરમાં 3 કેસ,કેશોદ અને મેંદરડામાં 2-2 કેસ નોંધાયા છે

(8:12 pm IST)