Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

વેક્સિનનો જથ્થો ખુટી ગયો :ભાવનગર મહાનગરપાલિકા પાસે વેક્સિનનો જથ્થો ખાલી : કાલે તરુણો માટે રસીકરણ બંધ રહેશે

ભાવનગર મહાનગરપાલિકા પાસે વેક્સિનનો જથ્થો ખાલી થઈ જતા આવતીકાલે તરૂણો (૧૫ થી ૧૮ વર્ષ )માટે રસીકરણ બંધ રહેશે .

(9:50 pm IST)