Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જામજોધપુરમાં વધુ નવા ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

-તાલુકાના જામવાડીમા ૧ , કાટકોલા - ૧ , અને પાંચ જામજોધપુર શહેરમાં કોરોના સંક્રમિત બે બાળકોને કોરોના પોઝિટિવ આવ્યો:પંથકમાં કોરોના કેસોમાં વધારો થતાં લોકોમાં ચિંતા વ્યાપી

જામજોધપુરમાં વધુ નવા ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે  તાલુકાના જામવાડીમા ૧ , કાટકોલા - ૧ , અને પાંચ જામજોધપુર શહેરમાં કોરોના સંક્રમિત થયા છે જેમાં બે બાળકોને કોરોના પોઝિટિવ આવ્યો છે જામજોધપુર થકમાં કોરોના કેસોમાં વધારો થતાં લોકોમાં ચિંતા વ્યાપી છે

(7:23 pm IST)