Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જામનગરના પૂર્વ મેયરને કેન્દ્ર સરકારે મહત્વનું પદ આપ્યું: અમીબેન પરીખની પવનહંસના ડાયરેક્ટર પદે નિમણૂક


જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખની ભારત સરકાર દ્વારા પવનહંસ ( હેલીકોપ્ટર ) લિમિટેડમાં સ્વતંત્ર ડારેક્ટર પદે નિયુકતી કરવામાં આવી છે. આ પહેલા જામનગરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાને પણ મહત્વનું કેન્દ્ર સરકારે આપ્યું છે આ બંને નેતાઓ જામનગરની બેઠક માટે આવતી ચૂંટણી માટે આગળ પડતું નામ ધરાવે છે.

(9:48 pm IST)