Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જામનગર - જીલ્લામાં કમોસમી વરસાદથી બચવા તૈયાર જણસી ઢાંકવી પડી

જામનગર  જિલ્લામાં ગઇકાલ સાંજથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થયું છે. કમોસમી વરસાદને લઇને શહેરના અનેક વિસ્તારમાં રસ્તા ઉપર કમોસમી વરસાદના પાણી જોવા મળ્યા હતા અને ખેડૂતો પણ કમોસમી વરસાદને પગલે ખેતરોમાં પડેલ જણસીને સલામત રાખવા માટે ઢાંકવા લાગ્યા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી -  તસ્વીરો કિંજલ કારસરીયા જામનગર)

(4:04 pm IST)