Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

શાપર-વેરાવળ પાસે અકસ્માતમાં કાર ચાલકને ઇજા

શાપર-વેરાવળ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા કાર ચાલકને ઇજા થઇ હતી. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બન્ને વાહનો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

 

(11:17 am IST)