Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબીમાં રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી.

મોરબીના લાયનસ નગરમાં રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે તો પરિવારે મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાયન્સનગરમાં રહેતી પાયલબેન ધરમદાસ રાબડીયા (ઉ.૧૯) ગત તા. ૪ ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી વધુ તપાસ વી ડી મેતા ચલાવી રહ્રયા છે.

(12:07 pm IST)