Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબીમાં કારખાનામાં ચક્કર આવતા યુવાનનું મોત.


મોરબીના લગધીરપુર રોડ પર કારખાનામાં ચક્કર આવતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતીમ મુજબ મોરબીના લગધીરપુર રોડ પર સિલ્ક ટચ કારખાનામાં રહેતા મુકેશ દેવકરણભાઈ વારવા (ઉ.૨૬) ને કોઈ કારણોસર ચક્કર આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરવામાં આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:08 pm IST)