Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સાવરકુંડલા પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન તરીકે એડવોકેટ અયુબભાઇ શેખની વરણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૭  : ખેડૂતો પાસે ખેતી કરવા સાધનો  સામગ્રી ન હોવા થી જાતે ખેતી કરે છે  ખેડૂતો માટે નવતર આયોજન કરવું જોઈએ. સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની  પાસે આવેલ એક ગરીબ પોતાના કુટુંબીજનોનું પેટિયું રળવા  ખેડૂત પિતાના ખેતર ખેતી કામ કરવા ના પૂરતા ઓજાર ન હોવા થી એક ઢાઢો હાતી હાંકી ખેડ કામ કરે છે આ ભાજપ સરકારમાં ખેડૂતો સમુધ્ધ હોવાનો દાવો કરે છે પરંતુ તે દાવા પ્રકોપ સાબિત થાય છે જગત નો તાત ગણાતા છે ત્યારે તેવા ગરીબ ખેડૂતો ગોતી ગોતી સર્વે કરી તે પોતાની ખેતી કરી શકે  તે માટે સહાય કરવી જોઈએ અથવા લોન આપી ને પણ મદદ કરવી જોઈએ અને ગુજરાત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા માં સાચા ગરીબો સહાયથી વંચિત રહેવા હોય તેવું જોવા અને જાણવા મળે છે

આ આધુનિક અને ડિજિટલ યુગ માં જૂની પ્રધ્ધતિ  હાથે થી અને માત્ર એક બળદ વડે ખેડૂત ખેતી કરે છે બીજા ઢાઢા નો પણ વેંત નથી આ ખેડૂત હિત ની વાતો કરતી સરકાર માં ખેડૂત દુઃખી હોવા નું જોવા મળે છે  ખેડૂત હિત ની વાતો કરતી સરકાર ખેડૂતો ને ખેતી કરવા માટે ના ઓજારની સહાય કરવી જોઈએ.

(12:45 pm IST)