Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જામજોધપુરમાં કોરોનાના કેસમાં વધારો : શહેરમાં આજે વધુ બે લોકો કોરોના સંક્રમિત

કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતાં લોકોમાં ચિંતા વધી

જામજોધપુરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, શહેરમાં આજે વધુ બે લોકો કોરોના સંક્રમિત થયા છે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતાં લોકોમાં ચિંતા વધી છે

(6:36 pm IST)