Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

બગસરા પંથકમાં વરસાદ :લાઠીમાં ઝાપટાં પડ્યા : દામનગર અને ખિસરી ગામમાં કરા સાથે વરસાદ

લૂધિયા ગામ સહિત કાગદડી, જાજરિયા, સમઢિયાળા , ધારી પંથક દલખાણિયા, મીઠાપુર, ગોવિંદપુર, સુખપુર, કાંગસામાં વરસાદ

અમરેલીના બગસરા પંથકમાં લૂધિયા ગામ સહિત કાગદડી, જાજરિયા, સમઢિયાળા , ધારી પંથક દલખાણિયા, મીઠાપુર, ગોવિંદપુર, સુખપુર, કાંગસામાં વરસાદ થયો હતો. તો ખિસરી ગામમાં કરા સાથે માવઠું થયું હતું. તો લાઠીમાં ઝાપટાં અને દામનગર કરા સાથે વરસાદ થતા જગતનો તાત ચિંતિત થયો છે.

 

(10:22 pm IST)